માળીયાના માતમ ચોકમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

- text


મોરબી : માળીયા શહેરના માતમ ચોકમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા સિકંદરભાઈ રસુલભાઈ કટીયા, ફતેમામદ તાજમામદ જામ, સરફરાજ હારુનભાઇ કટીયા, સુભાનભાઈ મહમદભાઈ ખોડ અને નિજામભાઈ ઈકબાલભાઈ ખોડને તિનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 17,400 કબ્જે કરી પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text