FOR SALE : ચાલુ કન્ડિશનમાં લેબોરેટરી વેચવાની છે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત માધવ લેબોરેટરી ચાલુ કન્ડિશનમાં વેચવાની છે. આ લેબમાં તમામ મશીન અને મટીરીયલ પણ સામેલ છે. જેમાં તમામ મશીનના એક-એક હજાર ટેસ્ટ થઈ શકે તેટલી સામગ્રી પડેલી છે. આ ઉપરાંત લેબમાં બીજી પણ અનેક વસ્તુઓ છે.

કોઈ પણ ડોક્ટર અથવા નવી લેબ કાર્યરત કરવા ઇચ્છતા લોકો માટે આ તૈયાર લેબ મોકાની ગણી શકાય.

માધવ લેબોરેટરી
શોપ નં.14, સુપર માર્કેટ-2,
ક્રાંતિજ્યોત રેસિડેન્સી પાસે, મહેન્દ્રનગર, મોરબી
રવિ પટેલ ( B.sc.- DMLT)
મો.નં. 9574465870