મોરબીના ધૂળકોટ ગામે જુગાર રમતા ત્રણ પકડાયા

- text


મોરબી : મોરબી તાલુકાના ધૂળકોટ ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી અમરશીભાઇ તળશીભાઇ ચોટલીયા,નરશીભાઇ લાલજીભાઇ સાપરીયા અને મનસુખભાઇ કુંવરજીભાઇ રાઠોડને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,100 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text