મોરબીમાં વિદેશી દારૂની 40 બોટલ સાથે એક ઝડપાયો, એક ફરાર

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દલવાડી સર્કલ નજીક પચીસ વારીયા ક્વાર્ટરમાંથી આરોપી આસિફ મહમદભાઈ બ્લોચને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 40 બોટલ કિંમત રૂપિયા 15 હજાર સાથે ઝડપી લીધો હતો. પોલીસના હાથે ઝડપાયેલા આસિફ દારૂના આ ધંધામાં આરોપી રફીક ઉર્ફે વલો હુસેનભાઈ જામ, રહે.સુરેન્દ્રનગર વાળાની સંડોવણી હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

- text

- text