અમદાવાદમાં ચોરી કરી ફરાર થયેલ ટકાને હળવદ પોલીસે દબોચ્યો

- text


હળવદ : અમદાવાદના સરખેજ વિસ્તારમાં ચોરીને અંજામ આપી નાસતો ફરતો આરોપી ભાવેશ ઉર્ફે ટકો રમેશભાઈ કુરીયા રહે.પંચમુખી ઢોરો હળવદ વાળો પોતાના રહેણાંકે હોવાની બાતમીને આધારે હળવદ ઇન્ચાર્જ પીઆઇ વી.પી.ગોલ, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ સોલગામા, કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, બિપિનભાઈ પરમાર, તેજપાલસિંહ ઝાલા અને કમલેશભાઈ પરમાર સહિતની ટીમે દબોચી લઈ અમદાવાદ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

- text

- text