હળવદ જીઆઇડીસીમા મહિલાના કબ્જામાંથી છ બોટલ દારૂ ઝડપાયો

- text


હળવદ : હળવદ જીઆઇડીસી વિસ્તારમાં પોલીસે બાતમીને આધારે ગીતાબેન વિનુભાઈ સોલંકી નામની મહિલાના વાડામાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 2250 કબ્જે કરી મહિલા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text