મોરબીના લીલાપરમાં પવન સાથે વરસાદ

- text


મોરબી : મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અનેક વિસ્તારોમાં આજે સામાન્ય છાંટા પડયા હતા. ત્યારે લીલાપર ગામે વરસાદ ચોમાસા માફક વરસ્યો હતો. આ સાથે પવન પણ રહ્યો હતો. આ વરસાદને લીધે રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા હતા.

- text

- text