મોરબીના છાત્રાલય રોડ ઉપરથી ભરત મેજીક મોમેન્ટ વોડકા સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપર ભવાની સોડા વાળી શેરીમાંથી સીટી એ ડિવિઝન પોલીસે ભરત અવચરભાઈ ડાભી નામના શખ્સને મેજીક મોમેન્ટ વોડકાની એક બોટલ કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text