હળવદની ખારીવાડીમાંથી આઠ બોટલ દારૂ સાથે જયેશ ઝડપાયો

- text


હળવદ : હળવદ શહેરના ખારીવાડી વિસ્તારમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી જયદીપ ઉર્ફે જયેશ ચંદુભાઈ કણઝારીયા નામના યુવાનને ઓલસીઝન વ્હીસ્કીની 8 બોટલ કિંમત રૂપિયા 2400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

 

- text