મોરબીમાં સોમવારે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાશે

- text


 

મોરબી: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા પૂ્ર્ણા યોજના હેઠળ તા. ૬ માર્ચને સોમવારે સવારે ૧૦ કલાકે તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલ ખાતે આઈ. સી. ડી. એસ. મોરબી ઘટક-૧/૨નો સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી- માળીયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મહિલા અને બાળ વિકાસ સમિતિ- જિ. પંચાયતના ચેરમેન સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન કાનજીભાઈ ચાવડા તેમજ નગરપાલિકા પ્રમુખ કુસુમબેન કરમશી ભાઈ પરમાર ઉપસ્થિત રહેશે.

- text

- text