મોરબીના કુલીનગર ચોકમાં ચકલા પોપટનો જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ કુલીનગર ચોકમાં જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી અવેશ અબ્બાસભાઈ નોડે અને ઇસ્માઇલ અબુભાઈ મોવરને રોકડા રૂપિયા 2300 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text