મોરબીમાં એક્સેસમાં 3 બોટલ દારૂ લઈને નીકળેલો યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે લાતીપ્લોટ શેરી નંબર – 5માંથી એક્સેસ મોટર સાયકલમાં વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 1125 સાથે નીકળેલા શાહરૂખ ઇકબાલભાઈ બુચડ નામના યુવાનને ઝડપી લઈ રૂપિયા 30 હજારના મોટર સાયકલ સહિત 31,125નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text