મોરબીમાં બિયરના બે ડબલા સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડના ખૂણા પાસેથી આરોપી શબીર આદમભાઈ સેડાતને કિંગ ફિશર બ્રાન્ડ બિયરના બે ટીન કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text