માસ્ટર ઓફ એન્જીનીયરિંગમાં મોરબીના યુવાનને ગોલ્ડ મેડલ 

- text


મોરબી : વિશ્વભરમાં નામાંકિત એવી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ એન્જીનીયર ક્ષેત્રે મોરબી જિલ્લાને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના 12માં પદવીદાન સમારોહમાં માસ્ટર ઓફ એન્જીનીયર ક્ષેત્રે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવનાર મોરબીના યુવાન વિરાજ પંકજકુમાર રાવલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં તેમના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

- text

- text