મોરબીના ઘુટુ રોડ ઉપરથી દારૂની ત્રણ બોટલ સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકાના ઘુટુ રોડ ઉપરથી તાલુકા પોલીસ ટીમે કરણભાઇ કુંવરજીભાઇ વિકાણી અને નિર્મળભાઇ જાદવભાઇ વિકાણી નામના બે શખ્સને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ત્રણ બોટલ કિંમત રૂપિયા 1050 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text