શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર બુધવારે સગર્ભા બહેનોની તપાસ -સોનોગ્રાફી અને દાતની તપાસ ફ્રીમાં

  • સ્ત્રી રોગ અને પ્રસૂતિના નિષ્ણાંત ડો.વિશ્વા કોટેચાની સેવા ઘરઆંગણે

  • દાંતને લગતી ઓપીડી પણ ડૉ ચાંદની ખાનપરા દ્વારા દર બુધવારે ફ્રીમાં કરાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર બુધવારે સગર્ભા બહેનોની તપાસ અને સોનોગ્રાફીની ફ્રીમાં સેવા આપવામાં આવશે. જેમાં સ્ત્રી રોગ અને પ્રસૂતિના નિષ્ણાંત ડો.વિશ્વા કોટેચા (૧૦ વર્ષના અનુભવી female ગાયનેકોલોજિસ્ટ) ની સેવાનો લાભ મળવાનો છે. તો આ કેમ્પનો જરૂર લાભ લ્યો.

સામાકાંઠે (morbi-૨ ) જ નજીક માં જ બધી સારવાર એક જ જગ્યાએ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા 24 x 7 અત્યાધુનિક સાધનોથી સુશજ હોસ્પિટલમાં મળી રહે એ હેતુથી મોરબીની ખ્યાતનામ ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર પ્રભુકૃપા ટાઉનશીપ અને રામધન આશ્રમની સામે શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નામે બીજી બ્રાન્ચ શરૂ કરી છે. જ્યાં બધાજ ડોકટર ૨૪ કલાક સેવા આપે છે.

  • હાડકાનો વિભાગ
    ડૉ પ્રહલાદ ઉઘરેજા
    સાગર ખાનપરા
  • જનરલ સર્જરી વિભાગ
    ડૉ. રવિ કોટેચા
  • જનરલ મેડિસિન વિભાગ
    ડૉ. વૈભવ દફતરી
  • આઇસીયુ અને ક્રિટિકલ કેર વિભાગ
    ડૉ વિવેક પટેલ
  • ગાયનેક વિભાગ 
    ડૉ વિશ્વા કોટેચા
  • નાના બાળકોનો વિભાગ
    ડૉ કરણ સરાડવા
  • કસરત વિભાગ
    ડૉ બ્રિજેશ કૈલા
    ડૉ ચાંદની
  • દાંતનો વિભાગ
    ડૉ ચાંદની ખાનપરા
    ડૉ મનોજ કૈલા

ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી વિભાગમાં 10 વર્ષના અનુભવી ડો. વિશ્વા કોટેચા (સ્ત્રી રોગ પ્રસુતિ રોગ નિષ્ણાંત- MS, DNB ગાયનેકોલોજીસ્ટ) દ્વારા અહીં દર બુધવારે સગર્ભા બહેનોની તપાસ અને સોનોગ્રાફી ફ્રીમાં રાખવામાં આવી છે. જેનો સમય સવારે 10થી 1 અને સાંજે 5થી 8નો છે.
આ ઉપરાંત શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલમાં નોર્મલ ડિલિવરી, જોખમી ડિલિવરી, સિઝેરિયન, કુટુંબ નિયોજન , વ્યંધત્વ નિવારણ, ગર્ભાશય તથા અંડાશયને લગતા દરેક રોગોના નિદાન અને ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ છે.

વધુમાં અહીં દાંત અને પેઢાના રોગોના નિષ્ણાંત ડો. ચાંદની ખાનપરા ( બી.ડી.એસ.) દ્વારા દર બુધવારે દાંતની ઓપીડી ફ્રીમાં યોજવામાં આવશે.

દર બુધવારે આંખના સર્જન ડૉ ચિંતન માહેશ્વરીની રેગ્યુલર ઓપીડી
સમય: બપોરે ૨:૦૦ થી ૪:૦૦

વધુ માહિતી માટે: ૯૭૨૭૫૨૭૫૫૫