સિરામિક ઉદ્યોગોને હવે સરળતાથી મળશે RFID E SEAL, CARGO LASHING BELT અને એક્સપોર્ટ લગતી તમામ સર્વિસ

 

  • એક્સપોર્ટ થઈ રહેલા કન્ટેઇનરને સિલ કરવા માટે વપરાતી આ પ્રોડક્ટ શહેરના NEROVA ENTERPRISE માં ઉપલબ્ધ

  • Cargo Lashing Belt SIZE 50mmx10Mtr 25mmx5Mtr પણ મળશે સાથે fumigationની સુવિધા તો ખરીજ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામીક ઉદ્યોગોમાંથી જે કન્ટેઇનરો એક્સપોર્ટ થાય છે. તેમાં ઉપયોગમાં લેવાતા RFID E SEAL શહેરના નેરોવા એન્ટરપ્રાઇઝમાંથી જ મળી રહેશે. સાથે 24×7ની સર્વિસ પણ આપવામાં આવશે.

મોરબીમાં હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર ખાતે કેશર મેરેજ હોલ ની બાજુ માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર માં નેરોવા એન્ટરપ્રાઇઝ કાર્યરત છે. જે RFID E SEALના Sepio Products કંપની માન્ય ડિસ્ટ્રીબ્યુટર છે. અહીં Sepio Products કે જે કસ્ટમ દ્વારા માન્યતા પ્રાપ્ત છે તેની પ્રોડક્ટ રાખવામાં આવે છે. અહીંની પ્રોડક્ટ MADE IN TAIWAN & MADE IN INDIA (NO CHINA) છે. જે ગુણવત્તા બાબતે હમેશા અગ્રેસર રહી છે.

NEROVA ENTERPRISE RFID E SEALના મોટા ડીલર છે. જેમના ગોડાઉનમાં RFID E SEALનો 10 હજારથી વધુનો હાજર સ્ટોક રહે છે. આ ઉપરાંત અહીં Cargo Lashing Belt SIZE 50mmx10Mtr, 25mmx5Mtr પણ ઉપલબ્ધ છે અને એક્સપોર્ટે ને લગતી તમામ સર્વિસ તમને મળશે.
આ ઉપરાંત NEROVA ENTERPRISE ની બીજી બ્રાન્ચ ગાંધીધમમાં માં છે. જ્યાં તમને RFID E SEAL અને CARGO LASHING BELT મળી રહેશે.

નેરોવા એન્ટરપ્રાઇઝ દ્વારા ઉદ્યોગોને 24×7ની લોકલ સર્વિસ પુરી પાડવામાં આવે છે. વધુ વિગત માટે મો.નં.8511206535 ઉપર સંપર્ક કરવા જણાવાયું
Email[email protected]