મોરબી- માળિયા બેઠક ઉપર કાંતિલાલ અમૃતિયા કાલે શુક્રવારે નોંધાવશે ઉમેદવારી

- text


મોરબી : મોરબી- માળિયા વિધાનસભા બેઠક ઉપર કાંતિલાલ અમૃતિયા આવતીકાલે શુક્રવારે ઉમેદવારી નોંધાવવાના છે. આ વેળાએ તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ જોડાવવાના છે.

ભાજપ દ્વારા આજે મોરબી- માળિયા વિધાનસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે કાંતિલાલ અમૃતિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કાંતિલાલ અમૃતિયા હવે આવતીકાલે શુક્રવારે સવારે 10:30 કલાકે સેવા સદન પહોંચીને ત્યાં ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવવાના છે.

- text

- text