ટંકારાની ખીજડિયા ચોકડી નજીકથી વરલી ભક્ત ઝડપાયો

- text


ટંકારા : ટંકારાની ખીજડિયા ચોકડી નજીકથી પોલીસે જાકુબ ઉર્ફે જાકિર મિઠુભાઇ સમા નામના યુવાનને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા ઝડપી લઈ રૂપિયા 4000ની કિંમતનો મોબાઈલ ફોન અને 760 રૂપિયા રોકડા કબજે લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text