ફોન હાઉસનો કાલે શનિવારે નવા રંગરૂપ સાથે શુભારંભ : મોબાઈલ, ટીવી અને એસીની વિશાળ રેન્જ

 

  • હવે દરેક કંપનીના મોબાઈલ અને એસેસરીઝની અઢળક વેરાયટી આકર્ષક કિંમત અને શ્રેષ્ઠ સર્વિસના વાયદા સાથે
  • લોકલાડીલા કમાભાઈ (કોઠારીયાવાળા) અને સાગરદાન ગઢવી ખાસ હાજરી આપશે : રી-ઓપનિંગ ઇવેન્ટમાં તમે પણ જરૂર પધારજો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ ફોન હાઉસનો કાલે શનિવારે નવા રંગરૂપ સાથે શુભારંભ થઈ રહ્યો છે. આ વેળાએ અનેક અતિથિઓ પણ પધારવાના છે. તો આપ પણ જરૂર પધારજો.

મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોકમાં આસ્થા એપાર્ટમેન્ટની સામે MM પ્લાઝામાં પહેલા માળે આવેલ ફોન હાઉસની કાલે શનિવારે રી-ઓપનિંગ સેરેમની યોજાનાર છે. છેલ્લા 5 વર્ષથી કાર્યરત ફોન હાઉસને મોરબીવાસીઓથી અઢળક પ્રેમ મળ્યો. ગ્રાહકોએ મુકેલા વિશ્વાસને કારણે ફોન હાઉસને વિશાળ શો-રૂમમાં પરિવર્તિત કરવામાં આવ્યુ છે.

આ શો રૂમમાં એપલ, સેમસંગ, ઓપો, વિવો સહિતની કંપનીના મોબાઈલ અને એસેસરીઝની વિશાળ રેન્જ હશે. આ ઉપરાંત ટીવી અને એસીના પણ વિવિધ કંપનીના અનેકવિધ મોડેલ ઉપલબ્ધ હશે. અહીં દરેક પ્રોડક્ટ આકર્ષક કિંમતે શ્રેષ્ઠ સર્વિસના વાયદા સાથે ગ્રાહકને આપવામાં આવશે.

રી-ઓપનિંગ ઇવેન્ટની ખાસ વાત એ છે કે એમાં સાંજે 6 કલાકે સૌના માનીતા એવા કમાભાઈ ( કોઠારીયાવાળા) પધારી રહ્યા છે. આ સાથે સાગરદાન ગઢવી પણ આ વેળાએ ઉપસ્થિત રહેશે. તો તમે પણ આવો છો ને ?

વધુ વિગત માટે
ધવલભાઈ મારવણીયા
મો.નં.88494 26226
ચિંતનભાઈ જેઠલોજા
મો.નં.98981 00762