મોરબી ગાંધી ચોકમાંથી વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના ગાંધીચોકમાંથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમડતા મોસીન ઉર્ફે મોસલો રહીમભાઈ દલ, રહે. મોરબી વાવડી રોડ ક્રિષ્ના પાર્ક બાવનશા પીરની દરગાહ સામે નામમાં શખ્સને વરલી મટકાના સાહિત્ય તથા રોકડા રૂપિયા 300 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text