JB કાર સ્પામાં નવરાત્રી સ્પે. ઓફર : સિરામિક કોટિંગ ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ

 

  • કારને આકર્ષક અને સુરક્ષિત બનાવવાની તમામ સર્વિસ સાથે હોલસેલ ભાવે એસેસરીઝ ઉપલબ્ધ : કાર પિક અપ, ડ્રોપ સર્વિસ પણ મળશે

  • કમ્પ્લીટ કાર વોશ ઇન્ટીરિયર ઇન્ટિરિયર એન્ડ એક્ષટીરિયર માત્ર રૂ. 299માં

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત JB કાર સ્પામાં નવરાત્રી સ્પે. ઓફર ચાલી રહી છે. જેમાં સિરામિક કોટિંગ ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહી કારને આકર્ષક અને સુરક્ષિત બનાવવાની તમામ સર્વિસ સાથે હોલસેલ ભાવે એસેસરીઝ ઉપલબ્ધ છે. સાથે કાર પિક અપ, ડ્રોપ સર્વિસ પણ મળશે. તો આજે જ ઓફરનો લાભ લ્યો.

મોરબીમાં કેનાલ રોડ પર અવની ચોકડી પાસે JB કાર સ્પા કાર્યરત છે. જ્યા ફોમ વોશ, સ્ટીમ વોશ, ટેફ્લોન કોટિંગ, જર્મન ટેકનોલોજીથી સિરામિક કોટિંગ (9H, 10H), ગ્રાફેન કોટિંગ, અન્ડર બોડી એન્ટી રસ્ટ કોટિંગ, પીપીએફ ( TPU-TPH), ટેફલોન કોટિંગ, ઇન્ટીરિયર ક્લિનિંગ એન્ડ ડિટેઇલિંગ, ગ્લાસ બફિંગ સહિતની સર્વિસ આપવામાં આવે છે. વધુમાં અહીં કમ્પ્લીટ કાર વોશ ઇન્ટીરિયર એન્ડ એક્ષટીરિયર માત્ર રૂ. 299માં કરવામાં આવે છે.

આ ઉપરાંત અહીં સીટ કવર, ફ્લોરિંગ (વોટરપ્રુફ), 3ડી, 4ડી, 7ડી મેટ, ફોગ લેમ્પ, મ્યુઝિક સિસ્ટમ, એન્ડ્રોઇડ પ્લેયર, પરફ્યુમ, એલોય વ્હીલ, સ્ટીચિંગ કવર સહિતની એસેસરીઝ હોલસેલભાવે ઉપલબ્ધ છે. તો આજે જ પધારો.

વધુ વિગત માટે
રાહુલભાઈ
મો.નં.9824370357