B.sc. sem-2માં મોરબીની જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજનું 100 ટકા પરિણામ

- text


મોરબી : તાજેતરમાં B.sc. sem-2નું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબીની જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજે ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું છે.

જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજના તમામ વિદ્યાર્થિનીઓ આ પરીક્ષામાં 100 ટકા પરિણામ સાથે પાસ થતાં કોલેજે ડંકો વગાડ્યો છે. વિદ્યાર્થિનીઓને આ ઉત્કૃષ્ઠ દેખાવ બદલ કોલેજના સ્ટાફ ગણે શુભેચ્છા પાઠવી છે.

- text

- text