મોરબી જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા 25 જાન્યુઆરીએ યોજાશે સમૂહ લગ્ન

- text


આગામી 5 ઓક્ટોબરથી 20 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

મોરબી: મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 25 મો સમૂહ લગ્નોત્સવ (રજત જયંતિ) તારીખ 25/1/2023ને બુધવારના રોજ ચાંચપર ગામે યોજાશે.

સમૂહ લગ્નોત્સવમાં જોડાવા માટેના ફોર્મ તારીખ 5/10/2022થી તારીખ 20/12/2022 સુધી શ્રીજી હોલની નીચે, માર્કેટિંગ યાર્ડની બાજુમાં, શનાળા રોડ, મોરબી ખાતે આવેલા મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયે ભરવામાં આવશે. ફોર્મ ભરવા માટે જન્મ તારીખનો આધાર/ઓરીજનલ સ્કૂલ લિવિંગ સર્ટી, અથવા જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટા, વર કન્યાના માતા પિતાના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ દરેકની બે-બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોકિયુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિનો સંપર્ક કરવો સંપર્ક કરવાનો રહેશે.

- text

નામ નોંધાવવા માટે પ્રમુખ

ડો. મનુભાઈ કૈલા (9825405076),

ઉપ પ્રમુખ મણીભાઈ સરડવા (9825695708),

જયંતિભાઈ પડસુંબિયા (9825695827),

મંત્રી જયંતિભાઈ વિડજા (9978921318)

સહ મંત્રી કમલેશભાઈ કૈલા (9898656985),

મગનભાઈ અધારા (9825098079),

ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા (9427222510),

જયેશભાઇ રંગપરિયા (9879215000),

જયંતિભાઈ શેરસિયા (9825283287),

સવજીભાઈ સુરાણી (9879310620),

ચંદુભાઇ કુંડારીયા (9925360244)નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text