સૌરાષ્ટ્રની પ્રથમ અત્યાધુનિક ગાયનેક સ્પે. હોસ્પિટલ એટલે વિનસ : લેપ્રોસ્કોપીક સર્જરી અને આઈ.વી.એફ.નું એડવાન્સડ સેન્ટર…

 

  • લેપ્રોસ્કોપી, ટેસ્ટ ટ્યુબ બેબી, 3ડી, 4ડી સોનોગ્રાફી અને પ્રેગ્નન્સી કેર માટે અત્યાધુનિક સુવિધા
  • આ સૌરાષ્ટ્રની તો ખરા જ પણ ગુજરાતની એક માત્ર હોસ્પિટલ છે જ્યાં પાંચ જુદા જુદા ગાયનેક વિષયના ઘણાં જ વર્ષોના અનુભવી નિષ્ણાંત તબીબો ફુલટાઇમ પોતાની જ એકમાત્ર હોસ્પિટલમાં ૨૪x૭ એક સાથે, એક છત નીચે, ગમે તેવા જટિલ કેસનું નિરાકરણ કરે છે

મોરબી ( પ્રમોશનલ આર્ટીકલ) : સૌરાષ્ટ્રની પ્રથમ અત્યાધુનિક ગાયનેક સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ એટલે વિનસ વુમેન્સ હોસ્પિટલ એન્ડ IVF સેન્ટર. પાંચ નિષ્ણાંત તબીબોની શ્રેષ્ઠ સેવાની સાથે હોસ્પિટલમાં વ્યક્તિગત કાળજી રાખવા ઉપરાંત ઘર જેવું હૂંફાળું વાતાવરણ પુરૂ પાડવામાં આવે છે.

રાજકોટની બિલકુલ વચ્ચે, રાજપથ સમાન એકદમ કાલાવડ રોડ પર જ, કે.કે.વી. સર્કલ પાસે એસ.બી.આઈ. બેંકની બાજુમાં રામધામ-૨ કોર્નર પર વિનસ વુમેન્સ હોસ્પિટલ એન્ડ આઈ.વી.એફ. સેન્ટર આવેલી છે. જ્યા IVF, લેપ્રોસ્કોપી, સોનોગ્રાફી ગાયનેક ઓન્કોલોજી, અઘતન પ્રેગનન્સી કેર વીથ એકસરસાઈઝ, 3D-4D સોનોગ્રાફી, મેનોપોઝ સંબંધિત સમસ્યાઓનું એડવાન્સડ સેન્ટર છે.

અહીં સોનોલોજીસ્ટ એન્ડ આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ડો. શ્વેતા પટેલ, ફીટલ મેડિસન એકસપર્ટ-કોસ્મેટિક એન્ડ વેજિનલ સર્જન ડો. અલ્પા બાલધા, હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એકસપર્ટ એન્ડ ઇનફર્ટિલીટી કન્સલ્ટન્ટ ડો. અવની કન્નર, એડવાન્સ લેપ્રોસ્કોપીક સર્જન એન્ડ હાઈ રિસ્ક પ્રેગનન્સી એકસપર્ટ ડો. પ્રકાશ પરમાર, આઇવીએફ સ્પેશિયાલિસ્ટ એન્ડ એન્ડોસ્કોપીક સર્જન ડો. રૂકેશ ઘોડાસરાની સેવા મળે છે.

વધુમાં અહીં કોઈપણ ઉંમરની સ્ત્રીની કોઈપણ ગાયનેક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે છે. આ હોસ્પિટલ ઇમરજન્સી સારવાર, અનુભવી નર્સિંગ સ્ટાફ, ગાયનેક ડોક્ટરની ઉપલબ્ધતા સહિતની ખાસિયતો ધરાવે છે. સાથે અહીં ઇન હાઉસ ફાર્મસી / મેડીકલ સ્ટોર, મેડીક્લેમ કેશલેસ, ઇ.એસ.આઇ સહિતની સેવાઓ મળે છે.

અતિઆધુનિક હોસ્પિટલમાં દર્દીને ઘર જેવી શાંત અનુભૂતિ અને હૂંફાળું પોઝિટીવ વાતાવરણ આપવામાં આવે છે. ઘણા વર્ષોના અનુભવી તેમજ વિષયના તજજ્ઞ લાગણીશીલ ડોક્ટરોની ફુલટાઇમ ટીમ પોતાની જ હોસ્પિટલમાં અહીં કાર્યરત છે. જેઓ વ્યક્તિગત કાળજી અને માર્ગદર્શન ઉપર પૂરતો ભાર આપે છે. વધૂમાં અહીંલાઈવ પ્રેગનન્સી એક્સરસાઇઝ ક્લાસીસ નિષ્ણાંત ફિઝીઓથેરાપીસ્ટના માર્ગદર્શન હેઠળ ચાલે છે. અહીં ગાયનેક કેન્સરના ઑપરેશન પણ લેપ્રોસ્કોપી એટલે કે દુરબીનથી થાય છે અને તેમાં ઘણાં વર્ષોનો બહોળો અનુભવ ધરાવે છે.

સૌથી અગત્યની વાત એ છે કે અહીં ગાયનેક ડોક્ટરો એક ટીમ તરીકે કાર્ય કરે છે. અને ટિમ દ્વારા કોઈ પણ જોખમી ઓપરેશન, પ્રોસીઝર ખૂબ જ સરળતાથી કરી શકાય છે. કોઇપણ તકલીફ એક બીજા સાથે સબંધિત હોય તો તેનું સરળતાથી નિવારણ લાવી શકાય છે. જેમ કે ગર્ભાશ્યમાં મોટી ગાંઠ હોય અને બાળક ન રહેતુ હોય તો લેપ્રોસ્કોપી દ્વારા ગાંઠનું ઓપરેશન કરીને સરળતાથી બાળક રાખી શકાય છે. આ દરેક સુવિધા એક જ છત નીચે મળી રહી છે.

સરનામું
વિનસ વુમેન્સ હોસ્પિટલ એન્ડ IVF સેન્ટર
“વિજય”, રામધન-2 કોર્નર નજીક,
ક્રિષ્ના મેડિકલની સામે,કે.કે.વી. સર્કલ પાસે,
કાલાવડ રોડ, રાજકોટ

સંપર્ક
9099900181
9099900182