મોરબી જિલ્લા રાજપૂત સમાજની વિવિધ હોદેદારોની વરણી કરાઈ

- text


મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજની પ્રમુખના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા રાજપૂત સમાજ ટીમની રચના કરવામાં આવી હતી.

નવા સંગઠન માળખામાં
પ્રમુખ પદે દશરથસિંહ ઉદેસિંહ ઝાલા(અદેપર), મહામંત્રી પદે મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા(વિરપરડા), ઉપપ્રમુખ પદે મહાવીરસિંહ અનોપસિંહ જાડેજા(ચાંદલી), ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા(શકતશનાળા), ગજેન્દ્રસિંહ ભીખુભા ઝાલા(કીડી), જશવંતસિંહ લધુભા ઝાલા (કટુડા), વિરપાલસિંહ નાથુભા ઝાલા (પંચાસર), હરદેવસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રવાપર નદી), શક્તિસિંહ ભુપસિંહ ઝાલા (ચરાડવા) વાંકાનેર, મહિપાલસિંહ વનરાજસિંહ જાડેજા (શિરોઇ) હળવદ, નિર્મળસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (મોટા દહિંસરા) માળીયા, જયરાજસિંહ બહાદુરસિંહ ઝાલા (નાના રામપર) ટંકારા, સહમંત્રી પદે શક્તિસિંહ ફુલુબા જાડેજા (પીલુડી), જીતેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (બેલા),ક્રિપાલસિંહ જયુભા જાડેજા (સાપર), પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રંગપર), અજીતસિહ રઘુભા ઝાલા (વાઘપર), શૈલેન્દ્રસિંહ દિલુભા પરમાર (થોરાળા), જયદીપસિંહ વિક્રમસિંહ ઝાલા (અરણીટીબા) વાંકાનેર, હરદેવસિંહ વિક્રમસિંહ પરમાર(જુના દેવળીયા) હળવદ, અજયરાજસિંહ વેલુભા રાઠોડ (વેજલપર) માળીયા, જુવાનસિંહ શક્તિસિંહ ઝાલા (ખીજડીયા) ટંકારા, સંગઠનમંત્રી પદે કર્મરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (મોટા ભેલા), રાજેન્દ્રસિંહ ગગુભા સોઢા (મોટી ભલસાણ), વિશ્વરાજસિંહ કિરીટસિંહ જાડેજા (મોટા વાગુદળ), અનિરૂધ્ધસિંહ પ્રવિણસિંહ જાડેજા (બેલા), અજયસિંહ રમુભા જાડેજા (જાખર), બલભદ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા (અડવાળ), ઋષિરાજસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા (ભાયાતી જાંબુડીયા) વાંકાનેર, મયુરસિંહ નવસિંહ ઝાલા (અંજાર) હળવદ, રવિરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા (વાધરવા) માળીયા, ચંદ્રરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (વીરપર) ટંકારા, ખજાનચી અને સહ ખજાનચી પદે ગીરીરાજસિંહ દાદુભા જાડેજા (ખાનપર), હરેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા (વીરપરડા), અનિરૂધ્ધસિંહ કસરુભા ઝાલા (પંચાસર), રાજદિપસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (સાદુળકા), ગીરીરાજસિંહ દોલુભા જાડેજા (વાધરવા)ની નિમણુંક કરવામાં આવી છે.

- text

આ ઉપરાંત કારોબારી સભ્ય પદે હરદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (કોટડાનાયાણી) વાંકાનેર, જયેન્દ્રસિંહ માધુભા જાડેજા (કોઠારીયા) વાંકાનેર, સિધ્ધરાજસિંહ ઘેલુભા ઝાલા (કીડી) હળવદ, દિલીપસિંહ કેશુભા જાડેજા (કુંતાસી) માળીયા, જયપાલસિંહ ગાંડુભા ઝાલા (જોધપર ઝાલા) ટંકારા, લખધીરસિંહ અનુભા ઝાલા (નાના રામપર), કૃષ્ણસિંહ મનુભા જાડેજા (લુટાવદર), શિવભદ્રસિંહ વનરાજસિંહ પરમાર (મુળી), જયદિપસિંહ ઇન્દ્રસિંહ જાડેજા (વીરપરડા), રાજભા ભરતસિંહ ઝાલા (નાની વાવડી), ઓમદેવિસિંહ જદુવીરસિંહ જાડેજા (ગુંગણ), યોગરાજસિંહ ભરતસિંહ ઝાલા (સાદુળકા), મહાવિરસિંહ વિક્રમસિંહ ઝાલા (સાદુળકા), ઓમદેવસિંહ રાજભા જાડેજા (બેલા), યોગરાજસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા (કીડી), ગીરૂભા હરપાલસિંહ જાડેજા (વડાળી), વિક્રમસિંહ નટુભા જાડેજા (મોટા દહિંસરા), પ્રદિપસિંહ બટુકસિંહ ઝાલા (શકત શનાળા), હરેન્દ્રસિંહ વિજયસિંહ ઝાલા (શક્ત શનાળા), દિગુભા જશુભા ઝાલા (શકત શનાળા), ભરતસિંહ હઠીસિંહ વાળા (વાલાસણ), પુષ્પરાજસિંહ ઇન્દ્રસિંહ ઝાલા (મોટા રામપર), વિરાજસિંહ રણુભા ઝાલા (પીપળી), બ્રિજરાસિંહ નાનભા ઝાલા (પંચાસર), પુષ્પરાજસિંહ નિર્ભયસિંહ ઝાલા (પંચાસર), બલભદ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (ખેવારીયા), યુવરાજિસંહ ભાવુભા જાડેજા (કેરાળી), જયરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા (આંબલીફળી), સતુભા રમુભા ઝાલા (માલણીયાદ), નરેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા (ગુંગણ), કુલદીપસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા (આંબલીફળી), પ્રદ્યુમનસિંહ જેઠુભા જાડેજા (ખાનપર), મયુરસિંહ રવુભા જાડેજા (રાજડા) સો-ઓરડી, જયદેવવિસંહ જયુભા ગોહીલ (ચોમલ)સો-ઓરડી, શક્તિસિંહ ઉદેસિંહ જાડેજા (કરાળી), પ્રદ્યુમનસિંહ ખુમાનસિંહ ઝાલા(એંજાર), યશપાલસિંહ લખધીરસિંહ રાણા (લીયા), જગદીશસિંહ સાવરૂભા ઝાલા (પીપળીયા રાજ), મયુરસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા (રંગપર), વિશ્વરાજસિંહ વનરાજસિંહ ઝાલા (કોડી), યોગીરાજસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા (રાતીદેવળી) અને ધ્રુવરાજસિંહ દિગ્વિજસિંહ જાડેજા (વાધરવા)ની નિમણુંક કરવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 

9537676276

- text