હળવદના શિવપુર, ડુંગરપુર, રાતાભેર, નવા રાતાભેર ગામે કાલે બુધવારે વીજકાપ

- text


હળવદ : ચરડવા સબ ડિવિઝનના તાળા હેઠળ આવતા 11 કેવી વાંકીયા જે.જી.વાય ફીડરમાં મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી કાલે તા.14ના રોજ સવારે 9 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી પાવર બંધ રહેશે. જેને કારણે શિવપુર, ડુંગરપુર, રાતાભેર, નવા રાતાભેર ગામમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text