મોરબીના સોખાડા ગામે પાણી છાંટતા સમયે વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના સોખાડા ગામે રહેતા મયુરભાઇ લાભુભાઇ સુરેલા ઉ.28 નામના યુવાનને પાણી છાંટતી વેળાએ ઇલેક્ટ્રિક મોટરમાંથી વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text