મોરબીના ઇન્દિરાનગરમાં પાના ટીચતા ચાર ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન અહીંના ઇન્દિરાનગર, મંગલમ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા રમેશભાઈ રામજીભાઈ વરાણીયા, કિશોરભાઈ કાનજીભાઈ સુરેલા, ભરતભાઈ ગોરધનભાઈ કેરવાડીયા અને રાકેશભાઈ રમેશભાઈ ઉધરેજાને તિનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,700 કબ્જે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text