મોરબીમાં ભાજપ દ્વારા કાલે બુધવારે તિરંગા વિતરણ

- text


મોરબી : હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ મોરબીમાં ભાજપા દ્વારા કાલે બુધવારે તિરંગા વિતરણ કરવામાં આવશે.

મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલે તા.૧૦ને બુધવારના રોજ સવારે ૭ કલાક થી ૧૧ કલાક સુધી જીલ્લા ભાજપ કાર્યાલય, શનાળા રોડ, નવા બસસ્ટેન્ડ સામે તિરંગા વિતરણ કરવામાં આવશે.

- text

- text