હળવદના ચુપણી ગામે જુગાર રમતા સાત ઝડપાયા

- text


હળવદ : હળવદ પોલીસ સ્ટાફે બાતમીના આધારે ચુપણી ગામે રામદેવપીરના મંદિર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમા પૈસા પાના વતી નશીબ આધારીત હાર જીતનો તીન પતી રોન જુગાર રમતા આરોપીઓ દેવશીભાઇ નરશીભાઇ સિતાપરા, નથુભાઇ રમેશભાઇ પાટડીયા, ભરતભાઇ નરશીભાઇ જેજરીયા, શામજીભાઇ ગોરધનભાઇ સીતાપરા , ભરતભાઇ મગનભાઇ ઓળકિયા, હરેશભાઇ ચંદુભાઇ પાટડીયા, બળદેવભાઇ નવઘણભાઇ મોલાડીયાને કુલ રૂા.૩૩,૭૫૦ ના મુદામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text