ભાઈ કા અડ્ડામાં આજથી બે દિવસ બાય વન ગેટ વન ફ્રી : નવી ટેસ્ટી ફરાળી આઇટમો પણ શરૂ

 

  • 17 જાતના વડાપાઉ , 26 જાતની સેન્ડવીચ, સમોસા, બર્ગર, ફ્રાઈસ, મેગી, દાબેલી, ભેળ, મિલ્કસેક સહિતની અનેક આઇટમો
  • એડને 5 ગ્રુપમાં શેર કરનારને કોઈ પણ પ્રકારનું એક વડાપાઉં ફ્રી : શ્રાવણ નિમિત્તે ફરાળી ભેળ, દહીં ચેવડો, દહીં વેફર, ફ્રરાળી ચિપ્સ, સ્પે. ચીઝ વેફર સહિતની ફરાળી આઇટમો મળશે


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓ માટે ‘ભાઈ કા અડ્ડા’મા આજથી બે દિવસ બાય વન ગેટ વનની ધમાકેદાર ઓફર શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં શ્રાવણ નિમિત્તે નવી ટેસ્ટી ફરાળી આઇટમો પણ શરૂ કરવામાં આવી છે. તો આવી જાવ અનોખી આઇટમોની લિજ્જત માણવા!

‘ભાઈ કા અડ્ડા’ની બ્રાન્ચ શોપ નં – ૩ , ઓમ શોપિંગ , ઉમા ઇલેક્ટ્રિકની બાજુમા, અમીઘારા હોસ્પિટલ નીચે ,મહેન્દ્રનગર ચોકડી ખાતે કાર્યરત છે. ‘ભાઈ કા અડ્ડા’ તે સ્વાદના શોખીનો માટે શ્રેષ્ઠ જગ્યા છે. અહીં 17 જાતના વડાપાઉ , 26 જાતની સેન્ડવીચ, સમોસા, બર્ગર, ફ્રાઈસ, મેગી, દાબેલી, ભેળ, મિલ્કસેક સહિતની આઇટમો તે પણ અલગ જાતના સોસ સાથે મળશે.

અહી મિત્રો સાથે તથા ફેમેલી સાથે બેસીને નાસ્તાનો આનંદ માણી શકાશે. ભાઈ કા અડ્ડાને સફળતાપૂર્વક 6 મહિના પૂર્ણ થતાં અહીં તા.19 અને 20 એમ બે દિવસ માટે બાય વન ગેટ વન ફ્રીની ઓફર લાગુ કરવામાં આવી છે. જે વડાપાઉં, સેન્ડવીચ અને દાબેલીમાં લાગુ પડશે. વધુમાં મોરબી અપડેટમાં પબ્લિશ થયેલી આ એડને 5 ગ્રુપમાં શેર કરાવનારને અહીં ફ્રીમાં કોઈ પણ જાતનું એક વડાપાઉં આપવામાં આવશે.

વધૂમાં મોરબીવાસીઓની લાગણીને માન આપી અહીં શ્રાવણ માસને ધ્યાને લઈને ફરાળી ભેળ, દહીં ચેવડો, દહીં વેફર, ફ્રરાળી ચિપ્સ, સ્પે. ચીઝ વેફર સહિતની ફરાળી આઇટમો પણ શરૂ કરવામાં આવી છે. તો એક વખત અવશ્ય મુલાકાત લઈને અહીંના નાસ્તાનો સ્વાદ માણો.

 

હોમ ડિલિવરી માટે :- gkenza appમાંથી ઓર્ડર કરી શકાશે.

વઘુ વિગત માટે :- હર્ષભાઈ શેરસિયા
મોબાઈલ નં :- 95120 95420

ઇન્સ્ટાગ્રામ

https://www.instagram.com/invites/contact/?i=1llmm8hakx16q&utm_content=ne97jgi