વાંકાનેરના સરતાનપર રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા યુવાનનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા રવાપર ઘુનડા રોડ ક્રિશ્ના સ્કુલ સામે રહેતા જયદીપ બાબુલાલ ભટાસણા ઉ.24નું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text