મોરબીમાં તાજ પ્રીમિયમ પરફ્યુમનું લોન્ચિંગ : લોન્ગ લાસ્ટિંગ ફ્રેગરન્સની ગેરેન્ટી

- text


 

  • ગેરીબાલ્ડી, વેનેઝિયાનો, પુચીની, બેલિની, લિમોન જેવા એકથી એક ચડિયાતા પરફ્યુમ

  • મોરબીમાં કૌશલ કોસ્મેટિક્સ ઓથોરાઈઝડ ડિલર, ત્યાંથી તમામ પરફ્યુમ મળી રહેશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફ્રેગરન્સ પર્સનાલિટીમાં મહત્વનો ભાગ ભજવે છે. અત્યારના સમયમાં તેના વગર પર્સનાલિટી અધૂરી છે. જો કે સમસ્યા એ થાય છે કે મોટાભાગના પરફ્યુમ માત્ર અમુક કલાકો પૂરતા જ અસરકારક રહે છે. પણ હવે આ સમસ્યાનું સમાધાન આવી ગયું છે. મોરબીની માર્કેટમાં તાજ પ્રીમિયમ પરફ્યુમ લોન્ચ થયુ છે.

મોરબીમાં તાજ પ્રીમિયમ પરફ્યુમનું ધમાકેદાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તાજ પરફ્યુમએ લોન્ગ લાસ્ટિંગ ફ્રેગરન્સની ગેરેન્ટી સાથેની વિશાળ રેન્જ માર્કેટમાં મૂકી છે. જે ખરેખર ઉપયોગ કરવા જેવી છે. તાજ પરફ્યુમ એ પ્રીમિયમ પરફ્યુમ છે. જે લકઝરીયસ બોક્સમાં આવે છે. તેના પાંચ અલગ અલગ પરફ્યુમ આવે છે. જેમાં મેલ અને ફિમેલ બન્ને માટે ગેરીબાલ્ડી, મેલ માટે પુચીની અને લિમોન, ફિમેલ માટે વેનેઝિયા અને બેલિનીનો સમાવેશ થાય છે.

તાજ પરફ્યુમ મુંબઈ બેઇઝડ બ્રાન્ડ છે. જે પોતે પરફ્યુમનું મેન્યુફેક્ચરિંગ કરે છે. આ બ્રાન્ડ દિલ્હી, બેંગ્લોર, મુંબઇ, ગુજરાત, દહેરાદુન સહિતના અનેક વિસ્તારોમાં સારો ગ્રાહક વર્ગ ધરાવે છે. મોરબીમાં તાજ પરફ્યુમની ઓથોરાઈઝડ ડીલરશીપ કૌશલ કોસ્મેટિક્સને આપવામાં આવી છે. જે શનાળા રોડ ઉપર સાવસાર પ્લોટ-16માં કે.કે.સ્ટીલ પાસે સિદ્ધરાજ શોપિંગ કોમ્પલેક્ષમાં બીજા માળે દુકાન નં.2માં કાર્યરત છે. અહીંથી મોરબીવાસીઓ તાજના પ્રીમિયમ પરફ્યુમની ખરીદી કરી શકશે. વધુ વિગત માટે તથા ઓર્ડર માટે મો.નં. કૌશલભાઈ મહેતા મો.નં. 7600000143 અથવા હેડ ઓફિસ- મુંબઇ મો.નં. 7738687980નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text