માળીયાના ખાખરેચી ગામેથી આશાબેન ગુમ

- text


માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા ભરતભાઇ વિઠ્ઠલભાઇ થરેશાની પુત્રી આશા ઉ.19 ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા છે. આશાબેન વાને ઘંઉવર્ણા છે અને શરીરે પાતળા બાંધાના છે. તેમની ઉંચાઈ આશરે 4ફૂટ 5ઈંચ જેટલી છે. આશાબેન ગુમ થવા અંગે તેમના પિતાએ ગુમસુધા નોંધ કરાવી છે. જો કોઈને આશાબેન અંગે જાણકારી મળે તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અનુરોધ કરાયો છે.

- text

- text