વાંકાનેર શાકમાર્કેટમાંથી લાલજીભાઈનું બાઈક ચોરાયું

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના શાકમાર્કેટ ચોક નજીક મણી કણી શેરીમાં બાઈક પાર્ક કરી દવા લેવા ગયેલા લુણસરિયા ગામના લાલજીભાઈ શામજીભાઈ ઓતરાદીયાની માલિકીનું 20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી જતા આ મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text