13 એપ્રિલ : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી સુવાદાણાની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.13 એપ્રિલના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી સુવાદાણાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 801 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1850 અને ઊંચો ભાવ રૂ. 2550,ઘઉંની 935 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 435 અને ઊંચો ભાવ રૂ. 597,મગફળી (જીણી)ની 35 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1040 અને ઊંચો ભાવ રૂ. 1233,ધાણાની 9 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1650 અને ઊંચો ભાવ રૂ.2310, જીરુંની 285 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2480 અને ઊંચો ભાવ રૂ. 4090,સુવાદાણાની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1060 અને ઊંચો ભાવ રૂ.1126,મેથીની 116 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1021 અને ઊંચો ભાવ રૂ.1111 છે.

- text

વધુમાં,વરિયાળીની 7 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1245 અને ઊંચો ભાવ રૂ.1932,અડદની 33 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.701 અને ઊંચો ભાવ રૂ.1367,ચણાની 680 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.755 અને ઊંચો ભાવ રૂ.909,એરંડાની 201 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1045 અને ઊંચો ભાવ રૂ. 1350,તુવેરની 51 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1001 અને ઊંચો ભાવ રૂ.1165,રાયની 34 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1250 અને ઊંચો ભાવ રૂ.1352 તથા રાયડાની 219 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1051 અને ઊંચો ભાવ રૂ. 1109 છે.

- text