ધો.12 પછી CA-CS બની શકાય ? મોરબીમાં જે.કે. શાહ કલાસીસ દ્વારા 15મીથી 7 દિવસનો ફ્રી વર્કશોપ

- text


 

કારકિર્દીનો નિર્ણય ઉતાવળમાં લેવાના બદલે વર્કશોપમાં બેસીને અભ્યાસ કર્યા બાદ લ્યો : નિષ્ણાંત અને અનુભવી પ્રોફેસરોની ટિમ આગવી પદ્ધતિથી આપશે શિક્ષણ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વિદ્યાર્થીઓ કારકિર્દી અંગેનો નિર્ણય ઉતાવળથી લઈ લેતા હોય છે. ત્યારે તેઓ કોઈ ભૂલ ન કરે તેવા ઉમદા આશયથી જે.કે. શાહ કલાસીસ દ્વારા મોરબીમાં 7 દિવસના CA-CS વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. તો આજે જ રજીસ્ટ્રેશન કરાવો.

રાજકોટના કાલાવડ રોડ પર પ્રિન્સેસ હાઇસ્કુલ સામે રાધિકા હાઉસમાં ડોમીનોઝ પીઝાની ઉપર બીજા માળે જે.કે.શાહ કલાસીસ કાર્યરત છે. જે.કે. શાહ કલાસીસ CA-CS બનવાનો સરળ માર્ગ છે. તેમના દ્વારા 15 એપ્રિલથી મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ માટે સીએ ફાઉન્ડેશનનો 7 દિવસનો ફ્રી વર્કશોપ યોજવામાં આવનાર છે. જેમાં તમામ વિષયો ભણાવવામાં આવશે. મુંબઇથી અમદાવાદ અને રાજકોટના પ્રોફેસરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

- text

આ વર્કશોપને લીધે હવે અમદાવાદ કે મુંબઈ જવાની જરૂર નથી. મોરબીમાં જ સુવિધા મળશે. આ વર્કશોપમાં બેસવાથી સીએ પ્રત્યેની ગેરમાન્યતા દૂર થશે. જેમ કે સીએ ખૂબ અઘરું છે. રોજની 15થી 18 કલાક ભણવું પડશે વગેરે. જે.કે. શાહ કલાસીસ રાજકોટના બ્રાન્ચ ઇન્ચાર્જ સીએ મૌલિક ટોળીયા તથા સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ કેતન વ્યાસ દ્વારા આ વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો આ વર્કશોપમાં જરૂર જોડાવો. રજીસ્ટ્રેશન તથા વધુ વિગત માટે મો.નં. 9724318185 અથવા 8735810995 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text