મોરબીના રફાળેશ્વરમાં બે વરલી ભક્ત ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રફાળેશ્વર ગામની સીમમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી નાણાકીય લેતી દેતી કરતા સંગ્રામભાઇ કેશાભાઇ ચાવડા અને પરસોત્તમભાઇ લાભુભાઇ વરાણીયાને ઝડપી લઈ રોકડા રૂપિયા 150 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text