ઓલ ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખની વરણી

- text


વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો

વાંકાનેર : ઓલ ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખની વરણી કરવામાં આવી હતી.જેનો સન્માન સમારોહ વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે યોજાયો હતો.

- text

ઓલ ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે જયુભા જાડેજાની નિમણુંક કરવામાં આવી હતી.જે બદલ વાંકાનેર એસ.ટી.ડેપો ખાતે તેમનો સન્માન સમારોહ યોજાયો હતો.

- text