નારણકામાં ગૌશાળાના લાભાર્થે રવિવારે રામામંડળ રમાશે

- text


મોરબી : નારણકા ગામમાં આગામી તારીખ 6 માર્ચને રવિવારના રોજ પીઠડ ગામનું રામા મંડળ રમાશે.

- text

મોરબી તાલુકાના નારણકા ગામમાં કરસનભાઈ ઓધવજીભાઈ મોરડીયા દ્વારા આયોજિત આ રામામંડળ રાત્રે 9:30 કલાકે રામજી મંદિર ચોક ખાતે રમાશે.જેમાં પીઠડ ગૌસેવા રામામંડળના કલાકારો સંગીતમય પ્રસ્તુતિ કરી રામદેવપીરનું જીવન ચરિત્ર રજૂ કરશે. રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને આયોજક દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.વધુ માહિતી માટે મોબાઇલ નંબર 99135 40723, 97276 32215, 94269 81619 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text