મોરબી : નીતાબેન બિપીનભાઈ ભીમાણીનું અવસાન

- text


મોરબી : મૂળ ગામ ભાવપર હાલ મોરબી નિવાસી નીતાબેન બિપીનભાઈ ભીમાણી(ઉ.વ.43),તે બિપીનભાઈ(98252 32141)ના પત્નિનું તા.25ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.28ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે 604,મુનહીલ્સ એપાર્ટમેન્ટ,પ્રમુખ રેસીડેન્સી,ક્રિષ્ના સ્કૂલ વાળી શેરી,ધુનડા રોડ,મોરબી ખાતે રાખેલ છે.પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.ભીમાણી ભરતભાઈ મો.97279 22350,ભીમાણી જીતેન્દ્રભાઈ મો.99782 93230

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text