માળીયા(મી) તાલુકા આપના પ્રમુખની વરણી

- text


 

 

મોરબી: મોરબી જિલ્લાના માળીયા(મિ.)તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખની આજરોજ સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

- text

માળીયા તાલુકાના રાસંગપર ગામના વતની મહેશભાઈ અવચરભાઈ સનારીયાની માળિયા તાલુકા ‘આપ’ના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.આ નિમણૂંક બદલ તેઓને ‘આપ’ના આગેવાનો,કાર્યકરો તરફથી શુભકામનાઓ મળી રહી છે.

- text