હળવદ તાલુકાની 62 ગ્રામ પંચાયતના સરપંચોએ ચાર્જ સંભાળ્યો: ઉપસરપંચની વરણી કરાઈ

- text


હળવદ: હળવદ તાલુકાની 62 ગ્રામ પંચાયતની યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં વિજેતા થયેલ અને સમરસ થયેલ 62 ગ્રામ પંચાયતના સરપંચોએ ચાર્જ સંભાળ્યો છે સાથે જ ઉપસરપંચની પણ વરણી કરવામાં આવી છે ત્યારે આવો જોઈએ હળવદ તાલુકાની કઈ ગ્રામ પંચાયતમાં ક્યા સરપંચે ચાર્જ સંભાળ્યો.? અને કોણ બન્યું ઉપસરપંચ.?

સરપંચ અને ઉપ સરપંચની યાદી

(1)નવા દેવળીયા
સરપંચ- ઈશ્વરભાઈ રામજીભાઈ પટેલ:ઉપ સરપંચ- જ્યોસનાબા સિધ્ધરાજસિંહ પરમાર

(2)ભલગામડા
સરપંચ- લીલાબેન ભરતભાઈ ભરતભાઈ સરાવાડીયા:ઉપ સરપંચ- રઘુભાઈ બનેસંગભાઈ ભાટીયા

(3)અજીતગઢ
સરપંચ- નયનાબેન રજનીભાઇ પટેલ:ઉપસરપંચ સુનિલભાઈ બાબુભાઈ કુરિયા

(4)ખેતરડી
સરપંચ- દિલીપભાઈ નારણભાઈ કોળી:ઉપ સરપંચ- નાજાભાઇ પેથાભાઈ ભરવાડ

(5)ગોલાસણ
સરપંચ- ગૌરીબેન જેસીંગભાઇ સુરેલા:ઉપ સરપંચ- હમીરભાઇ નાજાભાઇ ભરવાડ

(6)જોગડ
સરપંચ-સુમીતાબેન રણજીતભાઈ સુરેલા:ઉપસરપંચ- સજનબેન દુદાભાઈ ઢવાણીયા

(7)નવા અમરાપર
સરપંચ- સંજયભાઈ રામજીભાઈ અદગામા:ઉપસરપંચ- કિશોરભાઈ ચતુરભાઈ ચાવડા

(8)પ્રતાપગઢ
સરપંચ- દિપકભાઈ વિઠ્ઠલભાઈ મોરતરિયા:ઉપસરપંચ-નરભેરામભાઈ વાઘજીભાઈ પટેલ

(9)બુટવડા
સરપંચ- લક્ષ્મીબેન જગાભાઈ ભરવાડ:ઉપસરપંચ- જસુબેન કિસ્મતભાઈ ઉડેચા

(10)મીયાણી
સરપંચ- અમૃતબેન હીરાભાઈ
ઉપસરપંચ-છાયાબેનઅશ્વિનભાઈ

(11)રાતાભેર
સરપંચ- પ્રભુભાઈ પચાણભાઈ ઠાકોર:ઉપસરપંચ- કૈલાસબેન અનિલભાઈ ઠાકોર

(12)રાયસંગપુર
સરપંચ- મહેશભાઈ ઈશ્વરભાઈ દલવાડી:ઉપસરપંચ- રામુબેન વજાભાઈ રબારી

(13)સમલી
સરપંચ- રમેશભાઈ કેશવજીભાઇ પટેલ:ઉપસરપંચ- મનસુખભાઈ પ્રભુભાઈ પટેલ

(14)સુખપર
સરપંચ- શીતલબેન ભરતભાઈ લોદરીયા:ઉપસરપંચ- માલદેભાઈ રાણાભાઇ રબારી

(15)સુરવદર
સરપંચ- જયંતીભાઈ ઠાકરશીભાઈ ઠાકોર:ઉપ સરપંચ- રમેશભાઈ કરસનભાઈ પટેલ

(16)સુંદરગઢ
સરપંચ- મકનભાઈ પરસોતમ ભાઈ પરમાર:ઉપસરપંચ- પૂજાબેન ચરમારી

(17)દિઘડીયા
સરપંચ- મમતાબા હિતેન્દ્રસિંહ ઝાલા:ઉપસરપંચ- કનુભા ગોવિંદ ભા ગઢવી

(18)ઘનશ્યામનગર
સરપંચ- નિમિષાબેન તારબુંદિયા:ઉપસરપંચ- અનસોયાબેન કણજારીયા

(19)ઈંગોરાળા
સરપંચ- દક્ષાબેન ભુપેન્દ્રભાઈ પટેલ:ઉપસરપંચ- વસંતબા હરિત સિંહ ઝાલા

(20) કવાડિયા
સરપંચ- વાલજીભાઈ જાદુભાઈ ચારોલા:ઉપસરપંચ- નથુભાઈ ધારૂભાઈ ચાવડા

(21)કેદારીયા
સરપંચ- વિષ્ણુભાઈ જાદુભાઈ સિહોરા:ઉપસરપંચ- ભાવનાબેન રાયમલભાઈ ભરવાડ

(22)ખોડ
સરપંચ- કાજલબેન રમેશભાઈ ભરવાડ:ઉપ સરપંચ- હંસાબેન દિનેશભાઈ કોળી

(23)ઘણાંદ
સરપંચ- ભાવનાબેન સિંધવભાઈ કોપેણીયા:ઉપસરપંચ- મહેશ ભાઈ ચંદુભાઇ ડાભી

(24) ઘનશ્યામપુર
સરપંચ: રતનબેન ઘનશ્યામભાઈ જાદવ:ઉપસરપંચ- વસંતબેન ધીરુભાઈ ચૌહાણ

(25)ધનાળા
સરપંચ- કનુબા અનોપસિંહ ઝાલા:ઉપસરપંચ- લલીતાબેન ચંદુભાઈ સોનગરા

(26)ચરાડવા
સરપંચ- લક્ષ્મીબેન રતિલાલ ભાઈ પરમાર:ઉપસરપંચ-જોમીબેન મુન્નાભાઈ ભરવાડ

(27)જુના અમરાપર
સરપંચ-ગ્રામજનોને ખબર નથી..!!
ઉપસરપંચ-વાશુભાઈ કરસનભાઈ દલવાડી

(28)જુના દેવળીયા
સરપંચ- વશરામભાઈ મૂળજીભાઈ સોલંકી:ઉપસરપંચ- પુષ્પાબેન પ્રવીણભાઈ પટેલ

(29)ટીકર(રણ)
સરપંચ- નીલમબેન એરવાડીયા:ઉપસરપંચ- દિલીપભાઈ દલવાડી

(30)નવા માલણીયાદ
સરપંચ- દલસુખભાઈ ઠાકરશીભાઈ પરમાર:ઉપસરપંચ- સુરજબેન ભીખાભાઈ પરમાર

- text

(31)મયુરનગર
સરપંચ- ભાવેશભાઈ પોલાભાઈ આહીર:ઉપસરપંચ: લક્ષ્મીબેન દેવજીભાઈ

(32)માથક
સરપંચ- લીલાબેન વાઘજીભાઈ ઠાકોર:ઉપસરપંચ- આશાબેન કરસનભાઈ ભરવાડ

(33)માલણીયાદ
સરપંચ- રમતીબેન દલસુખભાઈ ઠાકોર:ઉપસરપંચ- દિનુબેન વનરાજભાઈ દેગામા

(34)મેરૂપર
સરપંચ- રાજુભાઈ વશરામભાઈ ખેર:ઉપસરપંચ- વિરમભાઇ ભગવાનભાઈ સોલંકી

(35)વાકીયા
સરપંચ- લીલાબેન બટુકભાઈ પટેલ:ઉપસરપંચ- શંકરભાઈ દેવશીભાઈ પટેલ

(36)શીરોઈ
સરપંચ- રાજભા જાડેજા:ઉપસરપંચ- હીરાબેન લખાભાઈ ભરવાડ

(37)સાપકડા
સરપંચ- નટુભાઈ કણજરીયા:ઉપસરપંચ- મહિપત ભાઈ ચાવડા

(38)સુસવાવ
સરપંચ- પૃથ્વીરાજ સિંહ ઝાલા:ઉપસરપંચ-સમતાબેન શીવાભાઈ ઠાકોર

(39)સુંદરીભરવાની
સરપંચ: જયંતીભાઈ પ્રજાપતિ:ઉપસરપંચ-ચંદુબેન સોલંકી

(40)દેવીપુર
સરપંચ- મનિષાબેન રમેશભાઈ સોનગરા:ઉપસરપંચ- મનોજકુમાર અમૃતલાલ રાજપરા

(41)કોયબા
સરપંચ- પ્રકાશબા દેવેન્દ્રસિંહ ઝાલા:ઉપસરપંચ- જસુબેન ભરતભાઇ રાજપૂત

(42)કીડી
સરપંચ- વસુબા મહિપતસિંહ ઝાલા:ઉપસરપંચ- અનિતાબેન રસિકભાઈ ઝાલોરીયા

(43)પલાસણ
સરપંચ- વિક્રમભાઈ કમાભાઈ વિઠલાપરા:ઉપસરપંચ-બિજલભાઈ રાજાભાઈ ભરવાડ

(44)કડીયાણા
સરપંચ- મુક્તાબેન રમેશભાઈ માકાસણા:ઉપસરપંચ- રૈયાભાઈ સવાભાઈ ભરવાડ

(45)માનગઢ
સરપંચ- પુષ્પાબેન વાસુદેવભાઈ સિણોજીયા:ઉપસરપંચ- અમરીબેન ઝલાભાઇ ભરવાડ

(46)રાણેકપર
સરપંચ- મનસુખભાઈ સોમચંદ ભાઈ બાબરીયા:ઉપસરપંચ- નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચા

(47) રાયધ્રાં
સરપંચ- ભરતભાઈ વસુભાઈ નંદેસરીયા:ઉપસરપંચ- ભાવુભાઈ શામજીભાઈ સડાણિયા

(48)ચંદ્રગઢ
સરપંચ- લીલાબેન ધરમશીભાઈ સોનગરા:ઉપસરપંચ-બાવલભાઈ સવજીભાઈ કણજરીયા

(49)સરંભડા
સરપંચ- અનિલભાઈ આવળદાન ગઢવી:ઉપસરપંચ-દેવુબેન રાજુભાઈ ભરવાડ

(50)નવા ઘનશ્યામગઢ
સરપંચ- ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ લોરીયા:ઉપસરપંચ- રાજેશભાઈ ચકુભાઈ ગોપાણી

(51)માણેકવાડા
સરપંચ- હંસાબેન વજાભાઈ કટોણા:ઉપસરપંચ-સેલાભાઇ પુનાભાઈ ભરવાડ

(52)ચાડધ્રાં
સરપંચ- સજનબા જગદીશભાઈ ગઢવી:ઉપસરપંચ- સુરેશભાઈ ચતુરભાઈ કોળી

(53)ચીત્રોડી
સરપંચ- જાંબુબેન વાઘજીભાઈ સારલા:ઉપસરપંચ- સનાભાઇ ખેતાભાઇ ભરવાડ

(54)ડુંગરપુર
સરપંચ- ભાનુબેન રૂપસંગભાઈ વિઠલાપરા:ઉપસરપંચ- કાળુભાઈ રઘુભાઈ આકરીયા

(55)ઢવાણા
સરપંચ- રંજનબેન ધીરૂભાઈ ઠાકોર:ઉપસરપંચ-ભીમાભાઇ ગેલાભાઈ રાઠોડ

(56)પાંડાતિરથ
સરપંચ- ગુલાબસિંહ રામભા રાજપુત: ઉપસરપંચ ધનાભાઈ કુંવરાભાઈ ભરવાડ

(57)મયાપુર
સરપંચ- નથુભાઈજગજીવનભાઈ કણજરીયા:ઉપસરપંચ- કાળુભાઈ જેરામભાઈ કણજરીયા

(58)માનસર
સરપંચ-હિતરાજસિંહ ઠાકરશીભાઈ ગોહિલ:ઉપસરપંચ- હીરાબેન ઘનશ્યામભાઈ રાઠોડ

(59)રણમલપુર
સરપંચ-પુનાભાઈ રાઠોડ
ઉપસરપંચ- અસ્મિતાબેન અનિલભાઈ વરમોરા

(60)નવા ઘાટીલા
સરપંચ- મનસુખભાઈ શામજીભાઈ કૈલા:ઉપ સરપંચ- વિરજીભાઇ રેવાભાઈ કૈલા

(61)નવા દેવળીયા
સરપંચ- ઈશ્વરભાઈ રામજીભાઈ પટેલ:ઉપસરપંચ- જ્યોત્સનાબેન સિધ્ધરાજસિંહ પરમાર

(62)ચુપણી
સરપંચ-જીતુબેન રણછોડભાઈ ભરવાડ:ઉપસરપંચ- કરસનભાઇ પોપટભાઇ ઓળકિયા

- text