મોરબી નિવાસી ધરતીબેન નિલેશભાઈ માકાસણાનું અવસાન

- text


મોરબી: ધરતીબેન નિલેશભાઈ માકાસણા તે નરશીભાઇ બેચરભાઈ ચાડમિયાના પૌત્રી, જગદીશભાઈ નરશીભાઈ ચાડમિયાના પુત્રી,ભરતભાઈ ચાડમિયા,મનુભાઈ ચાડમિયા તથા સંજયભાઈ ચાડમિયાના ભત્રીજી તેમજ ચિરાગભાઈ ચાડમિયાના બહેનનું તા.15/1 /2022ના રોજ અવસાન થયું છે.જેમનું પિયરપક્ષનું ટેલિફોનિક બેસણું તા.17/1/2022ને સોમવારે બપોરે ૩થી ૫ કલાકે ચાડમિયા પરિવારના નિવાસ્થાને રાખ્યું છે.મો. નં.98256 49862, 9998288077

- text