હળવદમાં બાળકી મળી આવતા ચાઈલ્ડ લાઈન દ્વારા વાલીની શોધખોળ

- text


હળવદ : હળવદમાં ભૂલી પડેલી બાળકી મળી આવતા મોરબી ચાઈલ્ડ લાઈન દ્વારા વાલીની શોધખોળ આદરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં હળવદ ખાતેથી એક બાળકી મળી આવી છે. જેની આશરે ઉંમર 10 વર્ષ છે અને તે પોતાનું નામ જાનકી જણાવે છે. હાલ આ બાળકીને મોરબી ચાઈલ્ડ લાઇન દ્વારા આશ્રય આપેલ છે. જો કોઈને આ બાળકીનાં વાલી વિશે માહિતી મળે તો ચાઇલ્ડલાઇન નંબર 93167 55311 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text