હળવદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખને રૂબરૂ શુભેચ્છા પાઠવાઈ

- text


હળવદ : હળવદ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાને રૂબરૂ શુભેચ્છા પાઠવવામાં આવી છે.

તાજેતરમાં ગુજરાત યુથ કોંગ્રેસની ચૂંટણીમાં જીત મેળવનાર વિશ્વનાથસિંહ વાઘેલાનો પદગ્રહણ સમારોહ અમદાવાદમાં આવેલ રાજીવ ભવન ખાતે યોજાયો હતો. જ્યા હળવદ કોંગ્રેસ સાથે જોડાયેલ યાજ્ઞિક ગોપાણી, હરેશ ગોઠી, મિલન કાવર સહિતના યુવાનોએ રૂબરૂ મળી નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text