મોરબી શહેર યુવા ભાજપ ઉપપ્રમુખના જન્મદિવસની ગૌશાળામાં ઉજવણી

- text


 

મોરબી: મોરબી શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ રાહુલભાઇ હુંબલના જન્મદિવસની યદુનંદન ગૌશાળાના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવી હતી. રાહુલભાઇ હુંબલે તેમના જન્મદિવસ નિમિતે એક નવી પહેલ કરી હતી.

- text

રાહુલભાઇ સાથે શહેર યુવા ભાજપની પૂરી ટીમ અને અને એમના મિત્રો શહેર યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ અગોલા,મહામંત્રી વિક્રમભાઈ વાંક ,યોગીરાજસિંહ જાડેજા ,ઉપપ્રમુખ કેયુરભાઈ પંડ્યા,અજયભાઈ ગરચર,જયેશભાઈ ડાભી, કોષાધ્યક્ષ મહેશભાઈ સોલંકી અજયભાઈ સોઢીયા. પ્રિયાજીતસિંહ જાડેજા વગેરેએ યદુનંદન ગૌશાળાની મુલાકાત કરી જન્મદિનની સાર્થક ઉજવણી કરી હતી.

- text