નોકરી નથી કરવી ? તો ટેલિકોમ ઇઝીમાંથી મોબાઇલ રીપેરીંગ શીખો અને પોતાના ધંધાના કરો શ્રી ગણેશ…

- text


 

100% પ્રેક્ટિસ સાથે શીખવતી એકમાત્ર ફર્મ, અત્યાર સુધી 130 યુવાનો આ કોર્ષ શીખી શ્રેષ્ઠ કારકિર્દી ઘડી ચુક્યા છે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારે નોકરી નથી કરવી ? તો મોબાઈલ રીપેરીંગ શીખીને પોતાના ધંધાના શ્રી ગણેશ કરો. મોબાઈલ રીપેરીંગ એ આજના જમાનાનો સૌથી ઝડપથી વિકસતો ધંધો છે. ત્યારે મોરબીનું ટેલિકોમ ઇઝી પોતાનો બિઝનેસ કરવા ઇચ્છુક યુવાનો માટે શ્રેષ્ઠ તક લઈને આવ્યું છે. અહીં મોબાઈલ રીપેરીંગ 100% પ્રેક્ટિસ સાથે શીખવવામાં આવે છે.

ટેલિકોમ ઇઝી છેલ્લા 20 વર્ષથી મોબાઇલ ફોનના ધંધા સાથે સંકળાયેલા છે અને 130 થી વધારે યુવાનોને ટ્રેનિંગ આપીને ઉત્તમ કક્ષાના મોબાઇલ રીપેરીંગના ઈજનેર બનાવ્યા છે. હાલ આ યુવાનો સારી એવી આવક કરી રહ્યા છે. આ કોર્સ ઉત્તમ તક પ્રદાન કરે છે. હાલના સમયની મોંઘવારીમાં અહીંથી નજીવા દરે ટ્રેનિંગ લઈને સારી એવી ઇનકમ કરી અને સ્વમાનભેર રોજગારી મેળવી શકાય છે.

અહીં 100% થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા માર્કેટની માંગ મુજબ ટ્રેનિંગ આપવામાં આવે છે. જેથી એક ઉત્તમ કક્ષાના ટૂંકા ગાળાના કોર્ષ દ્વારા સારા ઇજનેર બની શકાય છે. આ સાથે અહી હોમ એપ્લાયન્સીસના સાધનો જેમકે ટીવી, હોમ થિયેટર, સીસીટીવી કેમેરા, એસી, ફ્રિજ, મોટર, પંખા, મિક્ષ્ચર, કુલર તેમજ મોબાઈલ, ટેબ્લેટ વગેરેનું રીપેરીંગ અને રીપેરીંગ કોર્સ બંને કરાવવામાં આવે છે. સંપૂર્ણ માહિતી ઇઝી ટેલિકોમની મુલાકાત લેશો.

- text

ટેલીકોમ ઇઝી
અયોધ્યાપુરી મેઈન રોડ,
આયુષ હોસ્પિટલ પાસે,
મોરબી
મો.નં. 9898833794

- text