મોરબીમાં 3.2ની તીવ્રતાનો ભુકંપ

- text


 

મોરબી : મોરબીમાં ગત રાત્રીના 3.2ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવ્યો છે. અનેક વિસ્તારોમાં આ ભૂકંપ અનુભવાયો હતો.

મોરબીથી 35 કિમિ વેસ્ટ સાઉથ વેસ્ટ તરફ આ ભુકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. રાત્રે 11:34 કલાકે આવેલા આ ભૂકંપની તીવ્રતા 3.2ની નોંધાઈ હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે.

- text

- text